કર્નલ સોફિયા કુરેશી મધ્યપ્રદેશના પ્રધાન સામે FIR દાખલ કરવાનો કોર્ટનો આદેશ
કર્નલ સોફિયા કુરેશી મધ્યપ્રદેશના પ્રધાન સામે FIR દાખલ કરવાનો કોર્ટનો આદેશ
Blog Article
ભારતના ઓપરેશન સિંદૂરનું મીડિયાને બ્રિફિંગ કરનારા કર્નલ સોફિયા કુરેશી સામે કથિત વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા મધ્યપ્રદેશના પ્રધાન વિજય સામે જબલપુર હાઇકોર્ટે તાકીદે FIR દાખલ કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કર્નલ કુરેશી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવા અને ગટરની ભાષા વાપરવા બદલ વિજય શાહની આકરી ઝાટકણી કાઢી હતી.